Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મવડીમાં અનુસુચિત જાતિના સ્મશાનમાં સુરક્ષા વ્યવસ્થા નહીં થાય તો મતદાનનો બહિસ્કાર

રાજકોટ :શહેરના મવડી ગામમાંઆવેલ અનુસુચિત જાતીનાસ્મશાનમાં સુરક્ષા વ્યવસ્થા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ નહીં આવે તો મવડી ગામના અનુસુચિત જાતી સમાન દ્વારા આગામી લોકસભાની પુંટણીમાં મતદાનનો બહિસ્કારી લખેીત પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:57 pm IST)