Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

આ પ્રશ્નનો આ જવાબ આપો

આજે પત્રકાર પરિષદમાં યુવા નેતાઓ ઉપર પ્રશ્નોનો વરસાદ વરસ્યો હતો એ દરમ્યાન કોઇ મુદ્દે પાટીદાર નેતા હાર્દિક પટેલે દિલ્હીના નેતા કનૈયા કુમારને શું જવાબ આપવો તેની ટીપ આપી હતી તે આ તસ્વીરમાં દેખાય છે. (તસ્વીર સંદીપ બગથરીયા(૮.૧૯)

(3:53 pm IST)