Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

મેરા પરિવાર, ભાજપા પરિવાર ઝંડા લગાવતો જિલ્લા ભાજપ

રાજકોટ : ભાજપાના રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ  ડી.કે. સખીયા, મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાના નિવાસસ્થાને ભાજપાના કમળ નિશાન વાળા કેશરીયો ઝંડો લગાવી '' મેરા પરિવાર, ભાજપ પરિવાર'' નો પ્રારંચ કરાવ્યો હતો. કાર્યકરોએ પોતાના નિવાસસ્થાન ઉપર કેશરીયો ઝંડો લગાવીને સમર્થન આપી આવતી ચૂંટણીમાં ફરીથી નરેન્દ્રભાઇ મોદીને રાજસત્તા આપવાનો સહુ કાર્યકર્તાઓએ સંકલ્પ કરેલ હતો. (૩.૩)

 

(11:25 am IST)