Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

૨૬ જાન્યુઆરી ઉજવણીઃ કલેકટર દ્વારા મુખ્યમંત્રીના તા. ૧૮થી શરૂ થતા તમામ કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણઃ અનેક સ્થળે મહત્વની સૂચના

૨૬ જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ૧૮મીથી શરૂ થશેઃ ૧૮મીથી તા. ૨૬ સુધી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ ૨૦ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી ઉદ્ઘાટન-લોકાર્પણ-ખાતમુહુર્ત કરશેઃ આજે કલેકટર તથા એડી. કલેકટર દ્વારા વિરાણી, પોપટપરા પોલીસ લાઈન, ન્યુ રેસકોર્ષ કલેકટર કચેરી, સૌ. યુનિ., ખીરસરા જીઆઈડીસી સહિતના એક ડઝન સ્થળે નિરીક્ષણઃ મહત્વની સૂચનાઓ અપાઈ

 

(12:05 pm IST)