Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

હડમતીયા ગોલીડામાં કિશોરભાઇ વાઘેલાના ઘરમાંથી ૨૮ હજારની ચોરી

રાજકોટઃ સરધાર નજીકના હડમતીયા ગોલીડા ગામે રહેતાં કિશોરભાઇ માયાભાઇ વાઘેલા (ઉ.૩૨)ના ઘરની વંડી ટપી ફળીયામાં આવી મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી તસ્કરો કબાટમાંથી રૂ. ૨૮૨૦૦ના સોના-ચાંદીના દાગીના ચોરી જતાં આજીડેમ પોલીસ મથકના પીએઅઆઇ જી. એન. વાઘેલા અને કાળુભાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)