Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ વીજળીના કડાકા ધડાકા અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ શરૂ

સાંજે સાત વાગ્યાથી સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :જોતજોતામાં રસ્તાઓમાં નદીઓ વહી

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ વીજળીના કડાકા -  ધડાકા અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ શરૂ થયો છે મોડી સાંજે સાત વાગ્યાથી સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :જોતજોતામાં રસ્તાઓમાં નદીઓ વહી ગઈ છે, વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી છે, રસ્તાઓમાં વાહન ચાલકો વરસાદથી બચવા આશ્રય મેળવતા નજરે પડ્યા હતા

 

(7:18 pm IST)