Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

યોગીદર્શન સોસા.માં પેવીંગ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ યોગીદર્શન સોસાયટી ખાતે પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભ નીતીન ભારદ્વાજના હસ્‍તે તેમજ મનીષ રાડીયા, નીતીન ભુત, તેજશ જોષી, કાથડભાઇ ડાંગર, જયસુખ મારવીયા, અશ્વીન પાંભર, રઘુભાઇ ધોળકીયાની ઉપસ્‍થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે મયુર પાંભર, દેવકરણ જોગરાણા, ચેતન ચાવડા, જીતેન્‍દ્ર વાઘેલા, શુભેન્‍દુ ગઢવી, દીલસુખ રાઠોડ, વિનુભાઇ વઘાશીયા, કેતન ભોજાણી, હર્ષીદાબેન કાસુન્‍દ્રા, રક્ષાબેન જોષી, શોભાબેન સોમૈયા તેમજ સ્‍થાનક અગ્રણીઓ નવીનભાઇ ઠક્કર, ચંદુભાઇ ગણાત્રા, હેમાંગભાઇ ખુંટ, વિશાલભાઇ, જયેશભાઇ વસાવડા, વિજયભાઇ કટારીયા, ચેતનભાઇ સોની, પ્રતીક સંઘાણી સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(3:22 pm IST)