Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ બંધી હટાવો

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતા જનરલ બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ષક ગેલેરીમાં  પ્રવેશ બંધી હટાવવા રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા તંત્ર વાહકોને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના આગેવાનો દ્વારા કોર્પોરેશન કચેરીમાં આજે બપોરે પ્લે કાર્ડ, સુત્રોચ્ચારો કરી આ નિર્ણય સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:03 pm IST)