Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

-એને એ.સી. કે ઉંઘની ગોળીની જરૂર નથી...

અમેના માટે દીવાલ પણ ફાઇવસ્ટાર કમરા કરતા વિશષ છે. માણસ થાકીને લોથ થઇ જાય ત્યારે સાચી ઉંઘ આવતી હોય છે. નીંદર હરામ થઇ જાય તેવી બાબત એ છે કે, જે આખો દિવસ શ્રમ કરે છે તેની પાસે આરામની જગ્યા નથી અને સુખી-સંપન્ન લોકો પાસે આરામની આહ્લાદક સુવિધા છે, પણ તેને ઉંઘ આવતી નથી. હોસ્પિટલ ચોકમાં પેટ્રોલ પમ્પની પાળીએ સૂઇ રહેલા માણસની ઉપર નજર કરો, કૂતરૃં પણ વિચારતું હશે કે આના કરતા હું વધારે સુખી છું.!!

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:49 pm IST)