Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

અભય ભારદ્વાજના ઘરે જઇ શુભેચ્છા પાઠવતા મનોજ અગ્રવાલ

રાજયસભાના ભાજપના ઉમેદવાર તરીકે એડવોકેટ અભય ભારદ્વાજનું નામ જાહેર થતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે અમીન માર્ગ પર તેમના ઘરે જઇને તેમને તથા તેમના ધર્મપત્નીને ગુલદસ્તા સાથે શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:31 pm IST)