Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

શાસ્ત્રી વિદ્યાલયમાં મહિલા દિવસની ઉજવણી

 લાલબહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમ સ્કુલના શિક્ષિકા બહેનો માટે મહિલા દિવસ નિમિતે વિવિધ સ્પર્ધાઓ ગોઠવવામાં આવી હતી. ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી અને આચાર્યા ભારતીબેન નથવાણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. શિક્ષિકા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(3:34 pm IST)