Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વોર્ડ નં.૩ ના મુરલીધર લોર્ડસ વિસ્તારમાં રબ્બર ચોલ નાખવાના કામનો પ્રારંભ : ખાત મુહૂર્ત

 રાજકોટ :  શહેરના વોર્ડ નં.૩ મુરલીધર લર્ડસ વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે રબ્બર ચોલ નાખવાનું કામનુ શરૂ કરાયું છે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, વોર્ડ નં.૩ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર,ભાજપ અગ્રણી સી.ટીફ પટેલ, મનીષભાઇ, રાજુભાઇ, કનકભાઇ ભટ્ટ, કપીલભાઇ મટ્ટ, કેતનભાઇ ભટ્ટ, રામેશ્વર મંદિરના બટુક મહારાજ કાંતિભાઇ, હરદેવસિંહ ઝાલા, દેવાલબેન ભટ્ટ, હસુમતીબેન ભટ્ટ, જલ્પાબેન,હેમાબેન, પ્રજ્ઞાબેન, પ્રિયબા સહીત આગેવાનોની ઉપસ્થિત જણાય છે.

(3:23 pm IST)