Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કોંગ્રેસનાં મહાસંમેલનમાં રાજકોટનાં હોદેદારો-કાર્યકરોની બહોળી હાજરી

રાજકોટ : આજે અમદાવાદ ખાતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલ મહાસંમેલનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કોર્પોરેટરો, કાર્યકરો, હોદેદારોએ હાજરી આપી હતી. તે વખતની તસ્વીરમાં કોર્પોરેટરો વિજય વાંક, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, અતુલ રાજાણી વગેરે દર્શાય છે.

(3:20 pm IST)