Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સિટી બસ બીઆરટીએસ બસ બેફામ ચલાવવા સહીતની બાબતોએ કોન્ટ્રાકટરને ૪.૬૧ લાખનો દંડ

રાજકોટ તા. ૧ર : મ.ન.પા. દ્વારા સંચાલિત રાજકોટ રાજપથ લી. દ્વારા સીટીબસ અને બી.આર.ટી.એસ બસનું સંચાલન કરતી વિવિધ ૪ જેટલી કોન્ટ્રાકટર એજન્સીઓને ગત જાન્યુઆરી મહીનામાં ૪.૬૧ લાખનો દંડ ફટકારાયો છે બે ફામબસ ચલાવવા-ટીકીટમાં ગેરરીતી સહીતની બાબતો માટે આ દંડ ફટકારાયો હતો : ગત મહીનામાં ૭.૩૭ લાખ મુસાફરોએ સીટી બસ ત્થા બી.આર.ટી.એસ. બસનો લાભ લીધો હતો.

(4:39 pm IST)