Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ તાલુકા પંચાયતમાં ચેતન પાણની હેટ્રિક

રાજકોટ : તાલુકા પંચાયતની સરધાર બેઠકમાં છેલ્લી બે ટર્મથી ચૂંટાતા ભાજપના ચેતન પાણએ આજે ત્રીજી વખત ઉમેદવારી કરી છે. શુભેચ્છકોએ તેમને ઉમેદવારીની જેમ જીતની પણ હેટ્રીક થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

(4:37 pm IST)