Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ જિલ્લા પંચાયતના ગોંડલ, જેતપુર, રાજકોટ, પડધરી વગેરે તાલુકાઓના જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ જૂની કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી કરેલ તે પૂર્વે બહુમાળી ભવન ચોકમાં એકત્ર થઈ જનસેવાનો નિર્ધાર કરેલ. નિલેષ વિરાણી, ભૂપત બોદર વગેરે ઉમેદવારોના ટેકેદારો ઉપસ્થિત રહેલ. કાર્યકરોને જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા, અગ્રણી નાગદાનભાઈ ચાવડા, મનસુખ રામાણી, મનીષ ચાંગેલા, બાબુભાઈ નસિત, દિલીપ પટેલ, અરવિંદ તાળા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, માધુભાઈ બાબરીયા, ધીરૂભાઈ સરવૈયા, રાજુ કીકાણી, નિલેષ ખૂટ, મહેન્દ્ર પાડલિયા, રાજા ચાવડા, દિનેશ પરસાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(4:35 pm IST)