Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બોદરની ઉમેદવારી વખતે ભારદ્વાજ હાજર

રાજકોટ : જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકના ઉમેદવાર ભૂપત બોદર જુની કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજુ કરવા ગયા તે વખતે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે ઉપસ્થિત રહીને મિત્રને જીતની શુભેચ્છા પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર  સાથે સહકારી અગ્રણી અરવિંદ તાળા ઉપસ્થિત છે. ( તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:35 pm IST)