Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સ્વ. જગમાલ બારોટને શ્રધ્ધાંજલી અર્પતા કલાકારો

રાજકોટ : ભજન આરાધક જગમાલભાઇ બારોટની સ્મશાન યાત્રામાં હાસ્ય કલાકા સાંઇરામભાઇ દવે, લોકગગાયક કિર્તીદાનભાઇ ગઢવી, લોક ગાયક બીહારીભાઇ હેમુભાઇ ગઢવી, ગાયક હેમંતભાઇ ચૌહાણ, ગાયક મયુરભાઇ હેમંતભાઇ ચૌહાણ, ગાયક કરશનભાઇ સાગઠીયા, ભજનીક વિષ્ણુભાઇ પ્રસાદભાઇ દવે, હાસ્ય અને લોક સાહિત્યકાર હરપાલસિંહ બારડ સંગીતકાર મુકુંદભાઇ જાની કોર્પોરેટર વિજયભાઇ વાંક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રધ્ધાંજલી અર્પી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(1:20 pm IST)