Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર

રાજકોટ : તાલુકા પંચાયતની રર બેઠકો માટે ભાજપ દ્વારા નીચે મુજબ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

બેઠકનું નામ અને પ્રકાર

ઉમેદવારનું નામ

આણંદપર-૧ (સામાન્ય સ્ત્રી)

રાજુબેન છગનભાઇ મેર

આણંદપર-ર (સામાન્ય સ્ત્રી)

બીનાબેન નિર્મળભાઇ કુવાડિયા

બામણબોર (ઓબીસી સ્ત્રી)

મનીષાબેન ચંદુભાઇ સારદીયા

બેડી (ઓબીસી)

ભરતભાઇ શામજીભાઇ ડાભી

બેડલા (સામાન્ય)

ભીખાભાઇ ચોથાભાઇ ગોવાણી

ગઢકા (અનુ.જાત સ્ત્રી)

ગંગાબેન જયંતીભાઇ બથવાર

ગવરીદડ (અનુ. આદિજાતી)

ભાવીશાબેન ભરતભાઇ અજાણી

જીયાણા (સામાન્ય)

દામજીભાઇ રૂખડભાઇ ડાભી

કાળીપાટ (સામાન્ય સ્ત્રી)

શ્રદ્ધકાબેન ભરતભાઇ મકવાણા

ખેરડી (સામાન્ય)

જયેશભાઇ માવજીભાઇ પીપળીયા

કોઠારીયા (ટ) (સામાન્ય સ્ત્રી)

જયશ્રીબને કરશનભાઇ લીંબાસીયા

કુવાડવા (સામાન્ય સ્ત્રી)

ભાવનાબેન પ્રકાશભાઇ કાકડિયા

માલીયાસણ (સામાન્ય સ્ત્રી)

જાગૃતિબેન વિપુલભાઇ બસીયા

પરાપીપળીયા (સામાન્ય સ્ત્રી)

લાભુબેન વિક્રમભાઇ હુંબલ

પારેવાળા (સામાન્ય)

પરસોતમભાઇ સીદાભાઇ પડાયા

સરધાર (સામાન્ય)

ચેતનભાઇ ગુણવંતભાઇ પાણ

ભૂપગઢ

શારદાબેન ડી. સિંધવ

ખારચિયા

પરસોતમભાઇ વી. મેવાસિયા

હલેન્ડા

બાબુભાઇ એસ. ચૌહાણ

લોધીકા

મકવાણા પરિવારની મહિલા

(12:34 pm IST)