Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ મહાનગરપાલિકા અને જીલ્લા - તાલુકા પંચાયતે ચુંટણીમાં લાઉડ સ્પિકરનો ઉપયોગ સવારે ૮ થી રાત્રીના ૧૦ સુધી થઇ શકશેઃR.O ની મંજુરી જરૂરી

જીલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વનું જાહેરનામુ બહાર પાડી રાજકોટ મહાનગરપાલિકા અને જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર માટે રાજકિય પક્ષો વાહનો ઉપરના લાઉડ સ્પિકરનો ઉપયોગ સવારે ૮થી રાત્રે ૧૦ સુધી કરી શકાશેઃ તેમજ મતદાનના ૪૮ કલાક પહેલા લાઉડ સ્પિકરનો ઉપયોગ કરી શકાશે નહિઃ રીર્ટનીંગ ઓફિસની ખાસ મંજુરી જરૂરીઃ તા.૫ માર્ચ સુધી જાહેરનામુ અમલી...

(11:52 am IST)