Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

રાષ્ટ્રીય એકતા યાત્રામાં ઋષિવંશી સમાજ સેવા સંઘ જોડાશે

રાજકોટ : રાષ્ટ્રીય એકતા દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દ્વારા ઋષિવંશી સમાજ સેવા સંઘ સી.એ.એ.ના સમર્થનમાં જાહેર ખુલ્લીને ટેકો આપી સંઘના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીયા (ગાંધીનગર) તથા રતીભાઈ સુરાણીની આગેવાની હેઠળ ઋષિવંશી સમાજના દરેક ભાઈઓ - બહેનોને ઉમટી પડવા હાકલ કરાઈ છે. તસ્વીરમાં રમેશભાઈ સુરાણી (રાજકોટ શહેર પ્રમુખ), સુનિલભાઈ સુરાણી, અશોકભાઈ જાદવ (કુમકુમ ગ્રુપ), સુનિલભાઈ પાડલીયા, મહેશભાઈ રાઠોડ અને કેયુરભાઈ ભટ્ટી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપભાઈ બગથરીયા)

(3:37 pm IST)