Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઉલ્ટી ગંગા..ગરીબોને કેરોસીનમાં રાહતઃ ૧ લીટરે ૨ રૂ.નો ઘટાડોઃ ૨૪૩ કે.એલ. કેરોસીન ફાળવાયુ

રાજકોટ, તા. ૧૦ :. સરકારે આ વખતે કેરોસીનમાં રાજકોટ શહેર-જીલ્લાના ૪૦ હજાર જેટલા બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરો કે જેઓ કેરોસીન મેળવે છે. તેમને ભાવમાં રાહત આપી છે. ગયા મહિને એકી સાથે રૂ. ૧૦નોે લીટરે વધારો ઝીંકી દેવાયો હતો. આ વખતે ૨ રૂ.નો ઘટાડો નોંધાયો છે અને તાલુકા વાઈઝ ભાવો જાહેર કર્યા છે. આ વખતે ૨૪૩ કે.એલ. કેરોસીનની ફાળવણી થયાનું પૂરવઠા ખાતાના સૂત્રોએ ઉમેર્યુ હતુ. કેરોસીનના ભાવો આ મુજબ છે.

કેરોસીનના ડીસેમ્બરના ભાવો...

તાલુકાનું

  નામ   ૧ લીટરનો છુટક વેચાણ ભાવ,  રૂ. પૈસા. (કંડલા ડેપો)

૧ લીટરનો છુટક વેચાણ ભાવ,

રૂ. પૈસા. (વડોદરા ટર્મીનલ)

રાજકોટ શહેર

૫૧.૬૯

૫૨.૮૩

રાજકોટ તાલુકો

૫૧.૬૯

૫૨.૮૩

ગોંડલ

૫૨.૨૦

૫૩.૨૫

જેતપુર

૫૨.૫૮

૫૩.૬૯

ધોરાજી

૫૨.૮૨

૫૩.૯૪

ઉપલેટા

૫૩.૧૨

૫૪.૨૨

જામકંડોરણા

૫૨.૬૨

૫૩.૬૬

જસદણ

૫૨.૪૫

૫૨.૬૩

વિંછીયા

૫૨.૭૧

૫૨.૦૨

લોધીકા

૫૨.૦૭

૫૩.૨૫

કોટડાસાંગાણી

૫૨.૦૯

૫૩.૨૦

પડધરી

૫૨.૦૨

૫૩.૧૪

(5:00 pm IST)