Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

યુવા વકિલ મંડળ દ્વારા નવનિયુકતોનું સન્માન

રાજકોટ : રાજકોટનાં યુવા ધારાશસ્ત્રીઓ દ્વારા રાજકોટ જીલ્લા ભાજપના નવનિયુકત મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષ ચાંગેલાનું સન્માન કરાયું હતું. નવનિયુકત ત્રણ મહામંત્રીઓનું રાજકોટ યુવા વકીલ મંડળ દ્વારા પુષ્પગુચ્છ સાથે હારતોરા કરી રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલયએ સન્માન કરેલ જે સન્માન કરતા યુવા ધારાશાસ્ત્રી હિતેશ વીરડા ભાવેશ બાંભવા, સંજય ડાંગર તસ્વીરમાં નજરે પડે છે.

(11:27 am IST)