Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

યૈશ ઓશો - ઓશો વર્લ્ડ : ઓશોના નવા તરોતાજા મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

સ્વામિ સત્યપ્રકાશ દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગા

રાજકોટ : સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવ્યુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે યૈશ ઓશોના તથા ઓશો વર્લ્ડ નામના મેગેઝીનોને ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામી સત્યપ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગાને અવિશાય આગળ ધપાવી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ પુનાથી પ્રકાશીત થતુ માસિક મેગેઝીન હિન્દી યૈસ ઓશો યોગ વિજ્ઞાન જીવન ઔર જગત કા સ્વભાવ સમજને કે લીયે યોગ કે ૯ સુત્ર જાને, પ્રયોગ કરે, ઔર ઇસી જીવન કી મિટ્ટી કો પરિવર્તીત કરલે ખિલે હુએ ફુલો મે, જો હમે દિખાઇ પડ રહા હૈ, વૈસા નહી હૈ, જો આજ હૈ વહ કલ નહી હોગા,શરીર ઔર મન દો ચીજે નહી હૈ, હર બોઝ સે હલકે હો જાયે, વ્યકિત કે ભીતર વિરાટ હૈ, સિર્ફ લે મત બાંટે ભી, ધ્યાન સે ચેતના કો જગાયે, ભીતર પુછે મૈ કૌન હું ? સહી મૃત્યુ પરમ જીવન કા દ્વાર બન શકતી હૈ, ફકીર કા પ્રશ્ન રોજ મહા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર ધ્યાન વિજ્ઞાન મિટ્ટી કે દીયે, ઓશો મલ્ટીવર્સીટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, સાક્ષાત્કાર, સ્વાસ્થ્ય, ચોટ પહુચેગી, પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝુઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ ગંગા બનતા હૈ યા તાલાબ?

દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી ઓશો વર્લ્ડ ઓશો જન્મ દિવસ વિશેષાંક ઝોરબાધ બુધ્ધા, એક નયા મનુષ્ય, નયા મનુષ્ય હૈ મેરા સન્યાસી, અહોભાવ કા આનંદ, મૃત્યુ સે મિત્રતા સાધો, દુઃખ કા ઉત્સવ કૈસે મનાયે, તુમ હો પરમાત્મા કા મંદિર, માયા કયા ઔર સત્ય કયા ? વિકાસ ક્રમ વિદ્યાર્થી, શિષ્ય ઔર ભકત, ડુબકીયા રંગ કી ગાગર મૈ, સન્યાસ ધ્યાન ઔર પ્રેમ કા સંગમ, ધ્યાન સરલ હૈ, આપ જટીલ હૈ, ખુશી કા કવચ, નિર્બિજ સમાધી કા અર્થ, જીવન અનંત સાર્થકતા હૈ, મૃત્યુ આત્મા કા યા શરીર ૬૧ હર ચિતાવન કો પ્યાર ન સમજો, અંતશ બદલે તો અવરખ બદલે, ધર્મ પરમ લક્ષ્ય હૈ, પ્રેમ મૈ કંજૂસી કૈસી ?, સંદેશ પત્ર, ધારાવાહીક, જીવન શૈલી, રહસ્યદર્શી સદગુરૂ, બૌધકથા, વિજ્ઞાન ભૈરવતંત્ર, સ્વાસ્થ્ય, મેરા પ્રિય ભારત, પુસ્તક પરિચય, સમાચાર સમીક્ષા ઓશો કે ધ્યાન ઉપવન, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય ઓશો ભારત ઔર વિશ્વ.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા તથા ઘર બેઠા મંગાવવા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:53 am IST)
  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • ડુમરામાંથી ઝડપાયા ૪ શકુનિ :ધાણી પાસા વડે રમાતો હતો જુગાર:૫૧,૪૦૦નો મુદ્દામાલ કરાયો જપ્ત:કોઠારા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ access_time 1:27 am IST

  • પાકિસ્તાનમાં ગુનો કરી ફરાર થઇ જતા આરોપીઓ વિષયક સમાચારો પ્રસિદ્ધ કરવા ઉપર પ્રતિબંધ મુકાશે : વિરોધ પક્ષો દ્વારા સરકારને બદનામ કરવાની સાજીશ હોવાનો આક્ષેપ : ઇમરાન સરકારની કેબિનેટમાં લેવાયેલો નિર્ણય access_time 8:00 pm IST