Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

નિવૃતિ વિદાયમાન

 બેંક ઓફ બરોડાની તાલીમ શાખામાં ફરજ બજાવતા રાજુભાઇ ઉપાધ્‍યાય વયમર્યાદાને કારણે નિવૃત થતા શાખાના સ્‍ટાફ તેમજ યુનિયનના હોદેદારોની હાજરીમાં વિદાયમાન અપાયુ હતું શાખાના મેનેજર શ્રીમુકેશકુમારે કામ પ્રત્‍યેની લગન અને નિષ્‍ઠાના વખાણ કર્યા હતા. યુનિયન તરફથી બકુલભાઇએ આ પ્રકારના પટાવાળાની ખોટ બેન્‍કને કાયમ સાલશે તેમ કહયુ હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારી રાકેશ મહેતા કરી હતી.

(4:09 pm IST)