Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં: વિજય ઘોષ સાથે ફોર્મ ભર્યા

રાજકોટ : આજે જૂની કલેકટર કચેરી ખાતે કોંગ્રેસે ૭૦ અને ૭૧ રાજકોટ ઉપરથી વિજય ઘોષ સાથે ફોર્મ ભર્યા હતાં... સેંકડો કાર્યકરોએ ઉમેદવારોને વધાવી કચેરી ગજવી મૂકી હતી. તસ્‍વીરમાં ૭૦ રાજકોટ ઉપરથી ફોર્મ રજૂ કરતા શ્રી હિતેષભાઇ વોરા, બાજુમાં અગ્રણી શ્રી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા તથા અન્‍યો હાજર રહ્યા હતા, બીજી તસ્‍વીરમાં પ્રાંતશ્રી ટાંક સમક્ષ-૭૧ રાજકોટ ઉપરથી ફોર્મ રજૂ કરતા શ્રી સુરેશ બથવાર... નીચેની બંને તસ્‍વીરમાં કોંગ્રેસના વિજય ઘોષ સાથે અગ્રણીઓ શણગારેલી - ખૂલ્લી જીપમાં આવી પહોંચ્‍યા તે જણાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)