Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપની ટિકીટ બદલ રમેશભાઇને શુભેચ્‍છા પાઠવતુ શાપર-વેરાવળ એસો.

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી સંર્દભે રાજકોટ દક્ષિણ ૭૦-ધારાસભાની બેઠક ઉપર શાપર-વેરાવળ એસો.ના ચેરમેન રમેશભાઇ ટીલાળાને ટિકીટ મળેલ છે તે બદલ શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એસોસીયેશન તથા પ્રમુખ કિશોરભાઇ પટેલે લાગણી સાથે અભિનંદન પાઠવ્‍યા હતા અને ખુબ જંગી લીડથી જીતે એવી શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.

 

(3:57 pm IST)