Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મ.ન.પા. દ્વારા હવેથી તમામ આરોગ્ય કેન્દ્રોમાં કો-વેકસીન અપાશે

રાજકોટઃ મ.ન.પા. દ્વારા અત્યાર સુધી માત્ર બે જ આરોગ્ય કેન્દ્રમાં કો-વેકસીન આપવાની વ્યવસ્થા હતી. પરંતુ આજથી મ.ન.પા.ના તમામ ર૧ આરોગ્ય કેન્દ્રોમાં આપવાનો પ્રારંભ થયાનું મ.ન.પા.ના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.  

(3:40 pm IST)