Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટ : રાજકોટપોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કોન્સ,પ્રદ્યુમનસિંહ પી, ગોહિલનું કોરોનાના કારણે નિધન : સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું

પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કોન્સ. પ્રદ્યુમ્નસિંહ.પી. ગોહીલનું કોરોના સંક્રમણના કારણે સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન અવસાન થયું છે. કોન્સ,પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 46 નું નિધન થતા સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું

(7:14 pm IST)