Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રાજકોટમાં કોરોનાની સ્થિતિ બેહદ ગંભીર: સિવિલ હોસ્પિટલે એમ્બ્યુલન્સની લાંબી કતારો

કોરોનાએ સવાર સુધીમાં રેકોર્ડબ્રેક 45 જીવ લીધા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. લાંબી કતારો જોવા મળે છે. પ્રથમ વખત એમ્બ્યુલન્સ માટે સિવિલ હોસ્પિટલનો ચૌધરી હાઇસ્કુલ ગેટ બંધ કરવો પડ્યો છે. એક પછી એક દર્દીઓ આવયે જ રાખે છે. સારવાર આપવી, ઓક્સિજન આપવો ખૂબ મુશ્કેલ બનેલ છે.

(4:53 pm IST)