Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પ્રદ્યુમન પાર્ક ઝૂને ધુળેટી ફળીઃ ર.પ૯ લાખની આવક

રાજકોટ : શહેરની ભાગોળે આવેલ મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમનપાર્ક ઝૂ માં ગઇકાલે ધુળેટીના દિવસે ૧૦,૮૯૦ મુલાકાતીઓએ મુલાકાત કરતા તંત્રને રૂ. ર.પ૯ લાખની આવક થવા પામી હતી. તસ્વીરમાં મુલાકાતીઓ નજરે પડે છે.

(4:00 pm IST)