Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઘંટેશ્વરના મહેન્દ્રને મિત્ર જીતુએ કેશોદમાં ધોકાથી ફટકાર્યો

ખેતીનું કામ કરવા ગયો'તો પણ ન ગમતાં પાછા રાજકોટ આવવાની વાત કરતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૧: ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતાં અને મજૂરી કરતાં મહેન્દ્ર બધાભાઇ કટારીયા (ઉ.૩૦)ને કેશોદમાં તેના મિત્ર જીતુ હાજાભાઇ કોળીએ ધોકાથી ફટકારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

મહેન્દ્રના કહેવા મુજબ તેને શુક્રવારે મિત્ર જીતુ બાઇકમાં બેસાડી કેશોદ ખેત મજૂરી કરવા લઇ ગયો હતો. પરંતુ ત્યાં જઇને પોતાને ન ફાવતાં પરત રાજકોટ આવવાની વાત કરતાં જીતુએ ઝઘડો કરી માર માર્યો હતો. હવે દુઃખાવો થતાં દાખલ થયો હતો.

(3:52 pm IST)