Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વોર્ડ નં. ૧૭માં ન્‍યુ મેઘાણી તથા સહકાર મેઇન રોડ પર શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવાની ગ્રાન્‍ટમાંથી પેવિંગ બ્‍લોક નાખવાનું ખાતમુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૭ માં ન્‍યુ મેઘાણી શેરી નં. ૧ર તથા સહકાર મેઇન રોડ પર શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવાની ચાલુ વર્ષની ગ્રાંટમાંથી પેવિંગ બ્‍લોક નાખવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું તે વખતની તસ્‍વીર. આ પ્રસંગે વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર અને બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્‍વામી, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, કોર્પોરેટર કીર્તીબા રાણા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રી વિઠલભાઇ પટેલ, પ્રમુખ જેન્‍તીભાઇ નોધણવદરા, મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ગૌતમભાઇ ગોસ્‍વામી, સુરૂભા ઝાલા, દિનેશભાઇ ભીમાણી, નિલેશભાઇ ઠાકર, હિતેન્‍દ્રભાઇ વડેરા, જયપાલભાઇ ચાવડા, જે. ડી. રૂઘાણી, તેમજ વિજયાબેન સિયાણી, શીતલબેન કિયાડા, પારૂલબેન ચારોલા, મધુબેન રૈયાણી, નીતાબેન સિંધવ, કંચનબેન નાથાણી સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઓ હાજર રહેલ.

(2:49 pm IST)