Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મુંબઇમાં રમાનાર ક્રિકેટ ટુર્નામેન્ટની રાજકોટ ટીમનું કાલે સીલેકશન

રાજકોટઃ શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય રઘુવંશી ટ્રોફી  ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦ નવી મુંબઇ ખાતે આયોજીત આ ટુર્નામેન્ટનું શ્રી લોહાણા મહાપરિષદની રાજકોટ જીલ્લાની ટીમનું સીલેકશન આજરોજ રાખેલ  હતુ. જે અનિવાર્ય સંજોગોને કારણે હવે તા.૧૨ના રોજ નવરંગ ક્રિકેટ એકેડમી સત્ય સાંઇ હોસ્પિટલ રોડ વી.એન.બોયઝ હોસ્ટેલ સામે કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. વધુ વિગતો માટે મો.૯૮૨૪૦૧૦૭૮૮, ૯૮૨૪૨ ૧૦૪૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:09 pm IST)