Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

થ્રીડી પ્રિન્ટ મોડેલ હરીફાઇ

  પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ખાતે થ્રીડી પ્રિન્ટિંગ મોડલ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ, જુનાગઢ, જામનગરના ધોરણ પ થી ૮ ના વિદ્યાર્થીઓએ   પ્રાણીસંગ્રહાલય, ઐતિહાસિક કિલ્લા, લાઇટિંગ વાળા બગીચા, રોબોટ વગેરે જેવા થ્રીડી મોડેલ્સની ઉત્કૃષ્ટ રજૂઆત કરવામાં આવી હતી.આ તકે શાળાના પ્રિન્સિપાલ ડો. મયુર પાટડીયા દ્વારા વિદ્યાર્થીઓને ધોરણવાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(3:32 pm IST)