Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

રાજકોટમાં વધુ બે ઝોન અને બે ડે. કમિશનરોનો ઉમેરો થશેઃ પ્રાથમિક તૈયારી

રાજકોટ :. મહાપાલિકાનાં વિસ્તારમાં નવા ચાર ગામો ઉપરાંત અગાઉ કોઠારીયા - વાવડીનો સમાવેશ થતાં  હવે વર્તમાન ઇસ્ટ-વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઉપરાંત નવા બે ઝોન સાઉથ અન નોર્થ ઝોન બનાવવા તંત્રની ગંભીરતા પૂર્વક વિચારણાઃ નવી ઝોન કચેરીઓ માટે નવા બિલ્ડીંગ બનાવાશેઃ નવા બે ઝોન માટે વધુ બે ડે. કમિશનર મુકવા સરકાર સમક્ષ દરખાસ્ત થનાર હોવાનું જાણવા મળ્યું છે

(3:23 pm IST)