Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રામાનંદી યુવા મંડળ દ્વારા ૩૦ મીએ યુવા પસંદગી મેળો

રાજકોટ : સમસ્ત રામાનંદી યુવા મંડળ દ્વારા આગામી તા.૩૦ ડીસેમ્બરના રવિવારે બપોરે ૩ થી ૬ રામાનંદી સાધુ સમાજ માટે યુવા પસંદગી સંમેલનનું આયોજન કરાયુ છે. જેમાં જોડાવા માટેના ફોર્મ તા.૧૫ સુધીમાં ભરી દેવાના રહેશ. આ માટે રાજેશભાઇ નિમાવત, શ્રીરામ મોટર ગેરેજ, ઉમીયા મોબાઇલ પાછળની શેરી, ગોંડલ રોડ, મો.૯૪૨૬૯ ૩૦૧૧૨, કેતનભાઇ લશ્કરી, સીતારામ સ્ટેશનરી, ત્રિશુલ ચોક, સહકાર મેઇન રોડ, મો.૯૯૭૯૫ ૫૬૯૮૩, કલ્પેશભાઇ પૂર્ણવૈરાગી, ગણેશ પેલેસ ફલેટ નં. ૨૦૧, ઓમકાર સ્કુલ પાસે, રોલેક્ષ રોડ, કોઠારીયા ગામ સામે, મો.૯૯૭૪૧ ૮૮૮૫૮, રાજુભાઇ કુબાવત, બજરંગ કૃપા, વિશ્વેશ્વર મંદિર સામે, ૯-નવલનગર, મવડી મેઇન રોડ, મો.૯૩૭૭૨ ૮૪૦૪૦, હિતેષભાઇ નિમાવત, મહાવીર એન્ટરપ્રાઇઝ, ઢેબર રોડ, મંગલમ કોમ્પલેક્ષ, મધુરમ હોસ્પિટલની બાજુમાં, મો.૯૭૩૭૩ ૦૧૧૧૦, નિખીલભાઇ નિમાવત વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ, ધોળકીયા સ્કુલ પાછળ, અર્ચના પાર્ક-૪, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, મો.૯૭૨૪૯ ૦૯૦૦૯ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા નિખિલ નિમાવત, રાજેશભાઇ નિમાવત, હિતેષભાઇ નિમાવત, વિમલભાઇ કિલજી, કલ્પેશભાઇ પુર્ણવૈરાગી, વિપુલભાઇ કુબાવત, રજનીભાઇ રામાવત, કેતનભાઇ લશ્કરી, રાજુભાઇ કુબાવત, મનોજભાઇ ખોજીરજી, રમેશભાઇ રામાવત, કૌશિકભાઇ દેવમુરારી, વિપુલભાઇ પુર્ણવૈરાગી, જીતેન્દ્રભાઇ વિષ્ણુસ્વામી, નિમેશભાઇ અગ્રાવત, દેવ નિમાવત, સુધીર નિમાવત, આશિષ નિમાવત, વિશાલ નિમાવત, કુલદીપ નિમાવત, ભાવેશ રામાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:47 pm IST)