Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રૈયાધાર આવાસ કવાર્ટર પાસે જૂગાર રમતાં પાંચ મહિલા સહિત છ પકડાયા

રાજકોટઃ રૈયાધાર મફતીયાપરા પીપીપી આવાસ યોજના કવાર્ટરની સામેના ભાગે ખુલ્લી જગ્યામાં બેસી જાહેરમાં જૂગાર રમી રહેલા જયસુખ મુળજીભાઇ સોલંકી (ઉ.૪૦-રહે. રૈયાધાર), જ્યોત્સનાબેન અનિલ ભાસ્કર (ઉ.૪૦-રૈયાધાર), સુનિતાબેન પ્રકાશ સોલંકી (ઉ.૪૩-રહે. રૈયાધાર), શિલ્પાબેન કેશુભાઇ મુછડીયા (ઉ.૨૨-રહૈ. રૈયાધાર), રામુબેન દિનેશભાઇ ગોહેલ (ઉ.૫૦-રહે. રૈયાધાર) અને નીતા માધવજી બગડા (ઉ.૫૦-રહૈ યાધાર)

(12:50 pm IST)