Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટના ન્યારી-1 ડેમ છલોછલ: એક દરવાજો ખોલવામાં આવ્યા

ન્યુ રાજકોટને પાણી પુરુ પાડતા ડેમની કુલ 25 ફુટ સપાટી: હાલ 24.27 ફુટે પહોંચ્યો

રાજકોટ: ન્યુ રાજકોટના વિસ્તારોમાં  પાણી પુરુ પાડતા અને કાલાવડ રોડ પર આવેલ ન્યારી-1 ડેમની હાલની સપાટી 24.27 ફુટે પહોંચી: ડેમમાં 1112.055 એમ.સી.એફ.ટી જળજથ્થો  સંગ્રહીત થયો:  ન્યારી - 1 ડેમ તેની નિર્ધારિત સપાટી  ભરાઈ જતા  રુલ લેવલ મુજબ ડેમનો એક દરવાજો 104.24 મીટરે ખોલવામાં આવ્યો: ડેમની કુલ સપાટી 25 ફુટ છે

(10:16 pm IST)