Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટમાં સાંજે એક કલાકમાં ધોધમાર બે ઇંચ ખાબક્યો :અનેક રસ્તાઓ જળ બંબોળ : પાણી ભરાયા :મોડીસાંજે ધોધમાર વરસાદથી અનેક લોકો ફસાયા :ગોંડલ ચોકડી, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા : હજુ પણ મુશળધાર વરસાદ ચાલુ

રાજકોટમાં સાંજે એક કલાકમાં ધોધમાર બે ઇંચ ખાબક્યો છે ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ જળ બંબોળ બન્યા છે, ચોતરફ પાણી ભરાયા  છે,

 મોડીસાંજે ધોધમાર વરસાદથી અનેક લોકો ફસાયા છે શહેરની ભાગોળે ગોંડલ ચોકડી, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે આ લખાઈ છે ત્યારે હજુ પણ મુશળધાર વરસાદ ચાલુ છે

(8:01 pm IST)