Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ગોંડલમાં સાંજે વિધાનસભા ચુંટણી પહેલા નરેશભાઇ પટેલની અધ્‍યક્ષતામાં ભાજપ-કોંગ્રેસ-પાસના આગેવાનો સાથે બેઠક

રાજકોટ, તા., ૧૦: આજે સાંજે  ૪ વાગ્‍યે ગોંડલમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્‍ટ્રમાં શકિત પ્રદર્શન ચાલુ થયા છે. કોંગ્રેસ બાદ હવે ભાજપના પાટીદાર નેતાઓની આજે નરેશભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાશે. બેઠકમાં કોંગી વીરજીભાઇ ઠુમ્‍મર, ભાજપના રાજકોટના ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ પાસના નેતા અલ્‍પેશ કથીરીયા સહિત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ પણ રહેશે હાજર.

(3:46 pm IST)