Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

મોંઘવારી-બેરોજગારીના વિરોધમાં રાજકોટ બંધ સંદર્ભે કોંગી આગેવાનો સહીત પ૦ની અટકાયત

મોંઘવારી અને બેરોજગારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધના એલાન સંદર્ભે રાજકોટમાં બંધ કરાવવા નીકળેલા કોંગી આગેવાનો સહીત પ૦ની પોલીસે અટકાયત કરી હતી. તસ્‍વીરમાં કોંગી આગેવાન તથા કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:16 pm IST)