Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદી ઝાપટું

મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ

રાજકોટ: શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે.

(8:41 pm IST)