Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગણપતિ મંગલ મહોત્સવમાં મહાઆરતીનો લાભ લેતા રઘુવંશી સમાજ, આહીર સમાજ, બોરીચા સમાજ, માલધારી સમાજ અને વોર્ડ નં. ૧૩ અને વોર્ડ નં. ૧૪ ના ભાજપ અગ્રણીઓ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ૧૧ સપ્ટેમ્બર સુધી શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધી વિનાયક ધામ ખાતે આયોજન કરવામાં આવેલ છે. રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. ત્યારે ગણપતિ મંગલ મહોત્સવમાં આઠમાં દિવસે રઘુવંશી સમાજના કમલેશભાઇ મિરાણી, વિક્રમભાઇ પુજારા, મનીષભાઇ રાડીયા, જનકભાઇ કોટક, હીમાંશુભાઇ ઠક્કર, વિજયભાઇ મહેતા, ધર્મેશભાઇ વ્યાસ, ધવલભાઇ પાબારી, હસુભાઇ ચંદારાણા, જેષ્ઠારામ ચતવાણી, હરીભાઇ રૂપારેલીયા, કાશ્મીરાબેન નથવાણી, શૈલેષભાઇ પાબારી, દિવ્યાબેન રૂપારેલીયા, ડો. નીતિનભાઇ રાડીયા, કિરીટભાઇ કેસરીયા, જશુમતીબેન વસાણી, અજય કારીયા, યોગેશભાઇ પુજારા, ભુપતભાઇ રવેશીય, અશોકભાઇ હીંડોચા, અંજનાબેન હીંડોચા, પ્રવિણભાઇ કાનાબાર, હીતેશ બારા, ઉર્મીલાબેન તન્ના, પ્રીતેશભાઇ પોપટ, ધર્મેન્દ્રભાઇ મીરાણી, પ્રકાશભાઇ સુચક, મનસુખભાઇ કોટેચા, મીનલબેન સેજપાલ, દિનેશભાઇ કારીયા, ભારતીબેન ગોંધીયા, કલ્પેશભાઇ પલાણ, યોગેશભાઇ પુજારા (પુજારા ટેલીકોમ), કેયુર મશરૂ, મેહુલભાઇ નથવાણી, પરેશભાઇ વિઠલાણી, નરેન્દ્રભાઇ પોપટ, રામભાઇ બચ્છા, મનોજભાઇ અનડકટ, વિજયભાઇ પોપટ, હરદીપભાઇ માણેક, જતીનભાઇ પાબારી, કીર્તીભાઇ શીંગાળા, કેયુર અનડકટ, આહીર સમાજમાંથી બાબુભાઇ આહીર, નીલેશભાઇ જલુ, વિપુલભાઇ ડવ, દેવદાનભાઇ કુંગશીયા, રામદેવભાઇ ગોજીયા, હીતેશભાઇ મારૂ, શૈલેષભાઇ ડાંગર, ઉદયભાઇ કાનગડ, ભરતભાઇ બોરીચા, પરેશભાઇ હુબલ, ભાવેશભાઇ ડાંગર, હીતેશભાઇ ચાવડા, ઇલેશભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ કુગશીયા, ઘનશ્યામભાઇ હેરભા, વનરાજભાઇ ગરૈયા, મનોજભાઇ ગરૈયા, વિરાભાઇ સોનારા, વિનુભાઇ કુવાડીયા, નાથાભાઇ બાલાસરા, મનોજભાઇ ચાવડા, સુરેશભાઇ ચાવડા, રાજાભાઇ ચાવડા, બોરીચા સમાજમાંથી રાજુભાઇ બોરીચા, ભરતભાઇ બોરીચા, વિજયભાઇ બોરીચા, જયેશભાઇ કુભરવાડીયા, નંદન માખેલા, વિપુલ માખેલા, સ્નેહ માખેલા, યશ માખેલા, કરણ બોરીચા, વિક્રમ બોરીચા, અભય બોરીચા, માલધારી સમાજમાંથી દિનેશભાઇ ટોળીયા, કુંવરજીભાઇ સિંધવ, જાગાભાઇ ચાવડીયા, જીતુભાઇ કાટોળીયા, ભુપતભાઇ ટોળીયા, રમેશભાઇ ખીટ, રજનભાઇ સીંધવ, રાજુભાઇ, બાલાભાઇ બોળીયા, હીરાભાઇ જોગરાણા, રાજુભાઇ ટોળીયા, નારણભાઇ વકોતર, નાગજીભાઇ વરૂ, પોપટભઇ ટોળીયા, રઘુભઇ બોળીયા, રક્ષાબેન બોળીયા, કીરીટભાઇ મીર, રાજુભાઇ મુંધવા, સારાભાઇ જોગરાણા, અને વોર્ડ નં. ૧૩ ના ભાજપ અગ્રણીઓ રાજુભા બોરીચા, પ્રફુલભાઇ કાથરોટીયા, દિવ્યરાજસિંહ ગોહીલ, રસીકભાઇ સાવલીયા, નીતીનભાઇ રામાણી, હસુભાઇ ચોવટીયા,  શૈલેષ ડાંગર, વજુભાઇ લુણાસીયા, ધીરૂભાઇ તળાવીયા, ભરતભાઇ બોરીચા, દીનેશભાઇ ટોળીયા, સુરેન્દ્રસિંહ વાળા, બાલાભાઇ બોળીયા,  અજીતસિંહ ઝાલા અને વોર્ડ નં. ૧૪ ના ભાજપ અગ્રણીઓ ઉદય કાનગડ, વિરેન્દ્રસિંહ ઝાલા, રક્ષાબેન બોળીયા, મુકેશભાઇ મહેતા, કીશોરભાઇ પરમાર, નિલેશ જલુ, વિપુલ માખેલા, વર્ષાબેન રાણપરા, પ્રવિણભાઇ કાનાબાર, રઘુભાઇ બોળીયા, નરેન્દ્ર કુબાવત, જયદીપભાઇ નકુમ, ગીરીશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી, કૌશલ ધામી, કેયુશ મશરૂ, કેતનભાઇ પટેલ, જીજ્ઞેશ રત્નોતર સહીતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.

(3:30 pm IST)