Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યપદે દિલીપભાઈ પટેલની વરણી :અભિનંદન વર્ષા

રાજકોટ :બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે ગુજરાતના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઈ પટેલ સર્વાનુમતે પસંદ થયાનું જાણવા મળે છે 

રાજકોટના વતની અને ખુબ જ જાણીતા એડવોકેટ દિલીપભાઈ પટેલની ગુજરાતમાંથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે પસંદગી થતા તેમના દિલીપભાઈ પટેલ (મોં,93741 04441 )ઉપર અભિનંદન વર્ષ થઇ રહી છે

(9:39 pm IST)