Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આંગણવાડીઓના બાળકોને પોષણક્ષમ કીટ રવાના

રાજકોટઃ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ભાજપ દ્વારા ‘કુપોષણથી સુપોષણ તરફ એક કદમ' હેઠળ શહેરના તમામ વોર્ડમાં  આંગણવાડીઓના બાળકોને પોષણક્ષમ કીટ રવાના કરાઇ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ, રાજુભાઇ બોરીચા ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:58 pm IST)