Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભાજપ અનુ. મોરચા દ્વારા છાશ વિતરણ

ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના અનુસુચીત જાતી મોરચા દ્વારા સીવીલ હોસ્પીટલ ચોક ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તથા ભાનુબેન બાબરીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, મહેશ રાઠોડ, ડી.બી.ખીમસુરીયા, નાનજીભાઇ પરાગી, પ્રવિણ ચૌહાણ, શામીભાઇ ચાવડા, વજુભાઇ લુણાસીયા, ઇશ્વરભાઇ જીત, ભરત પરમાર, એન.જી.પરમાર, મોહનભાઇ ગોહેલ, ખોડીદાસભાઇ રાઠોડ, દિપક સોલંકી, સુનીલ સાગઠીયા સહીતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:49 pm IST)