Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજકોટમાં સુચિત કાર્યક્રમઃ સરકારે ત્રણ મહિના પહેલા ર૦૦પ સુધીના આવરી લેતા હવે ૯૦૦ ને નવી નોટીસો

રાજય સરકારે સુચિતમાં ૧-૧-ર૦૦પ સુધીના બાંધકામો આવરી લેતા હવે રાજકોટના ૯૦૦ થી વધુ આસામીઓના બાંધકામો રેગ્યુલાઇઝ થશેઃ પહેલા આ તમામની અરજી દફતરે લઇ લેવાઇ હતીઃ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ તમામ રપ નાયબ મામલતદારને આવતા બુધવાર સુધીમાં આ તમામ અરજદારને માપણીમાં લઇ ૬ અને ૭ નંબરની નોટીસો ઇસ્યુ કરવા કરેલા આદેશો...

(3:47 pm IST)