Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં સંજયસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું

રાજકોટ તા.૧૦: કોર્પોરેશનના વોર્ડ નં. ૧૩ની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે સંજયસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા વિવિધ સમાજનાં આગેવાનો રમેશભાઇ ડાભી, પ્રવિણભાઇ સરવૈયા, કિશોરસિંહ ડાભી, ભવાનભાઇ શિંગાળા, જેન્તીભાઇ વેકરીયા, દિલીપસિંહ જાડેજા, દિલીપસિંહ વાઘેલા, વલ્લભબાપા ઠુંમર, જોષી અદા, જગદીશભાઇ વસોયા, મોન્ટુભાઇ ડોબરીયા, બળવંતસિંહ સોલંકી, સંદીપસિંહ પરમાર, મનસુખભાઇ આહીર, પ્રવિણસિંહ બારડ, ચંદુભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, દિનેશભાઇ ભટ્ટી, ભરતભાઇ બોરીચા, સંજયસિંહ રહેવર, મહેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદબાપુ તલાટીયા, અનિલભાઇ લાઠીયા, કેતનભાઇ પટેલ, મુકેશભાઇ ટીલાળા, કિશોરસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ રાણા, રક્ષિતભાઇ પટેલ, રમેશભાઇ કપુરીયા, દિનેશભાઇ હુંબલ, વિક્રમસિંહ પરમાર, છગનભાઇ પટોળીયા, સુરેશભાઇ વોરા, બહાદુરસિંહ ડાભી, મનિષભાઇ ચૌહાણ, દિલીપસિંહ સોલંકી, કરણસિંહ હેરમા, શૈલેન્દ્રભાઇ ટાંક, જયદિપસિંહ ભટ્ટી, નરેશભાઇ દેશાણી, પ્રભાતસિંહ ગોહિલ, જેન્તીભાઇ કાછડીયા, કિશોરસિંહ ડાભી, ભરતસિંહ પઢીયાર, દિપભાઇ લાડવા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.(૧.૨૪)

(3:52 pm IST)