Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રાજકોટની રંગીલી પ્રજાએ માણ્યો રંગબેરંગી પતંગોત્સવ

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજે દેશ-વિદેશના ૯૨ જેટલા પતંગવીરોએ આકાશમાં અવનવી પતંગો ઉડાડી આકર્ષણ ઉભુ કર્યુે હતું. આકાશમાં રંગોની રંગોળી પૂરાઇ હોઇ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.  પતંગબાજોએ પોતાની કલાનું અનેરૂ પ્રદર્શન કરી લોકોની વાહ-વાહ મેળવી હતી. તસ્વીરમાં આકાશમાં ઉડતી વિવિધ પ્રકારની પતંગો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:56 pm IST)